રાજુલા: કોવાયા લોઠપુર માર્ગના 20 કરોડના વિકાસ કાર્યનું ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ કર્યું ખાત
Rajula, Amreli | Nov 29, 2025 રાજુલાના કોવાયા–લોઠપુર માર્ગના ૨૦ કરોડના વિકાસકાર્યનું ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ખાતમુહૂર્ત“રાજુલા તાલુકાના કોવાયા ખાતે આસપાસ ઔદ્યોગિક એકમો, ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટના પરિવહનને ધ્યાનમાં રાખીને માર્ગ નિર્માણની રજૂઆતને મંજૂરી મળ્યા બાદ આજે 11:00 કલાક આસપાસ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કોવાયા થી લોઠપુર સુધીના ૬ કિમીના નવા માર્ગનું ખાતમુહૂર્ત કર્યું. લગભગ ૨૦ કરોડના ખર્ચે ૧૦ મીટર પહોળો રોડ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા તૈયાર કરવામા આવશે.