ડભોઇ ખાતે આવેલી શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક કુશળતા અને વ્યવહારુ જ્ઞાન વિકસે તે હેતુસર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સ્ટોલ લગાવી વેપાર કર્યો હતો. વિદ્યાર્થીઓએ જાતે જ વસ્તુઓનું આયોજન, વેચાણ અને ગ્રાહકો સાથે વ્યવહાર કરીને વેપાર-ધંધાના પ્રાથમિક અનુભવ મેળવી મહત્વપૂર્ણ જ્ઞાન મેળવ્યું હતું. આ મેળાનું ઉદ્ઘાટન મંડળના પ્રમુખ દિપક ભોયવાલાના હસ્તે રીબન કાપી ક