શ્રી ચંપાપુરી સભા તીર્થ ખાતેથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.જૈન સંઘ દ્વારા વર્ષીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે યાત્રા શ્રી ચંપાપુરી સભા તીર્થથી નીકળી પોલીસ સ્ટેશન, સરદાર પાર્ક અને જોગર્સ પાર્ક,માનવ મંદિર થઈ શ્રી ચંપાપુરી સભા તીર્થ ખાતે પહોંચી હતી.જેમાં જૈન બંધુઓ જોડાયા હતા