ભાવનગર શહેર: કુંભારવાડા રામદેવનગર વિસ્તારમાં જીવતો વિજ વાયર મકાન ઉપર પડતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો
Bhavnagar City, Bhavnagar | May 21, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા રામદેવ નગર વિસ્તારમાં વેજ લાઈનને લઈને તારીખ લોકોમાં ભાઈનો માહોલ ફેલાયો હતો જેમાં કુંભારવાડા રામદેવનગર વિસ્તારમાં એક વીજવાયર અચાનક મકાન ઉપર પડતાં સ્થાનિક લોકો ભાઈમાં મુકાયા હતા. આ સમગ્ર બનાવવા અંગે PGVCL તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની સ્થાનિક લોકો દ્વારા માંગ કરાય હતી.