વડગામ: જિલ્લા કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેને સાંસદ ગેનીબેન ઠાકોરને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરને જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેનનો શુભેચ્છાનો સંદેશો આપવામાં આવ્યો હોવાની જાણકારી આજે બુધવારે રાત્રે 8:30 કલાકે મળી છે.