ગોધરા: ટીંબા પાટિયા નજીક બાઇક સ્લિપ થતાં અકસ્માત: શહેરાના દંપતી સહિત 5વર્ષના માસૂમ પુત્ર ઇજાગ્રસ્ત થયા
ગોધરાના ટીંબા પાટિયા નજીક બાઇક સ્લિપ થતાં અકસ્માત: શહેરાના દંપતી સહિત 5વર્ષના માસૂમ પુત્ર ઇજાગ્રસ્ત થયા,ગોધરા તાલુકાના ટીંબા પાટિયા નજીક એક બાઇક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક પર સવાર શહેરા તાલુકાના ખરોલી ગામના દંપતી અને તેમના ૫ વર્ષના માસૂમ પુત્ર સહિત કુલ ત્રણ લોકોને ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, શહેરા તાલુકાના