ગોધરા: સબ જેલમાં ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી, ભજન-કીર્તન અને રામધૂનથી ભક્તિમય બન્યું જેલ પરિસર
ગોધરા સબ જેલમાં ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી, ભજન-કીર્તન અને રામધૂનથી ભક્તિમય બન્યું જેલ પરિસરપંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સ્થિત સબ જેલ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર જેલ પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના જશવંતભાઈ કોન્ટ્રાક્ટર, જેલ અધિક્ષક આર.બી. મકવાણા, ઘોઘંબા તાલુકાના સરપંચ નિલેશભાઈ વરીયા, જેલ સ્ટાફના કર્મચારીઓ તેમજ મોટ