અંબાજીના સરપંચે ગાંધીનગર સચિવાલય ખાતે મંત્રી પ્રવીણભાઈ માળી મંત્રી સ્વરૂપજી ઠાકોર અને પ્રવાસન વિભાગના જયરામ ગામીત ને મળીને અંબાજી ગ્રામ પંચાયતને ફાળવેલા 4 કરોડ 31 લાખ હજી સુધી અંબાજી ગ્રામ પંચાયતને મળ્યા નથી એવી રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરી હતી અને મુખ્યમંત્રીએ આ રજૂઆતની ગંભીર નોંધ લઈ તેમના પીએને તાત્કાલિક સૂચના આપી આ ગ્રાન્ટ અંબાજી પંચાયતને મળે તેવી સૂચના આપી હતી અને વધારાની ગ્રાન્ટ આપવાની પણ ખાતરી આપી હતી