લીંબડી મા શેઠ નાનજી ડુંગરશી સ્થાનક વાસી મોટા ઉપાશ્રય જૈન સંઘ ખાતે આત્મ યોગી ગચ્છાધિપતિ આચર્ય ભગવંત ભાવચંદ્ર સ્વામી ની નિશ્રા મા મુમુક્ષુ કુ. વિધિ નો જૈન ભાગવતી દિક્ષા મહોત્સવ યોજાયો. ધારાસભ્ય કિરિટસિંહ રાણા તથા આગેવાનો અને નગરજનો ની ઉપસ્થિતિમાં મુમુક્ષુ કુ. વિધિ ના માતા પિતા નો બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરતકુમાર શેઠ, કમલેશભાઇ ડેલીવાળા, ભરતભાઈ ડેલીવાળા, કિરણ શાહ, મહેશ ગાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતા