અમદાવાદ શહેર: અમદાવાદ મહાનગર પાલિકા સહિતની AAPની સાતમી યાદી જાહેર:કોંગ્રેસનું બીજુ લિસ્ટ જાહેર થઈ શકે
અમદાવાદ મહાનગર પાલિકા સહિતની AAPની સાતમી યાદી જાહેર:કોંગ્રેસનું બીજુ લિસ્ટ જાહેર થઈ શકે, ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો બીજો દિવસ પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પસંદગી તેજ કરી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આજે 8 એપ્રિલ 9 વાગ્યાની આસપાસ યાદી જાહેર કરી છે.....