દસ્ક્રોઈ: 26 એપ્રિલે અમદાવાદ મનપાની ચૂંટણીનું મતદાન: 38 લાખ મતદારો માટે 4257 બુથ ઊભા કરાયા, 15 હજાર પોલીસકર્મી તૈનાત
26 એપ્રિલે અમદાવાદ મનપાની ચૂંટણીનું મતદાન: 38 લાખ મતદારો માટે 4257 બુથ ઊભા કરાયા, 15 હજાર પોલીસકર્મી તૈનાત અમદાવાદ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આગામી 26 એપ્રિલના રોજ યોજાનારા મતદાન અને 28 એપ્રિલના પરિણામને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા મહત્વના આંકડા અને વ્યવસ્થાઓ જાહેર કરવામાં આવી છે.ત્યારે તમે જે દ્