મહુધા: વિકાસ સપ્તાહ 24વર્ષ જનવિશ્વાસ સેવાઅને સમર્પણના કાર્યક્રમ અલીણા ગામ ખાતે ધારાસભ્ય સંજયસિંહ મહિડાના અધ્યક્ષ સ્થાને યોજાયો
Mahudha, Kheda | Oct 11, 2025 #વિકાસ_સપ્તાહ #૨૪_વર્ષ_જનવિશ્વાસ_સેવા_અને_સમર્પણના વિકાસ સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે ત્યારે આજ રોજ મહુધા વિધાનસભા મત વિસ્તાર ના અલીણા ગામે સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓને પ્રદર્શિત કરતા વિકાસ રથનું આગમન થયું હતું. યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ વિશે માહિતગાર કરી વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું..