ભાવનગર શહેર: સિંધુનગર વિસ્તારમાંથી પ્રતિબંધિત ગોગો સ્ટીકના જથ્થા સાથે બે ઈસમો ને પોલીસે ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Apr 12, 2026
શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન નો સ્ટાફ તેમના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે સિંધુનગર દેવ માં નો ચોક માં આવેલી સાઈનાથ પાન પાર્લરમાં વિક્રમભાઈ ચંદુભાઈ રોઈડા તથા ઉમેશભાઈ ભગવાનદાસ લાલદાસ બંને દુકાનની અંદર પ્રતિબંધિત ગોગો રાખીને વેચાણ કરી રહ્યા છે જ્યાં તપાસ કરતા ત્યાંથી કુલ રૂપિયા 3લાખ 36 હજાર 740 ને કિંમતનો મુદ્દા માલ મળી આવ્યો હતો અને વ્યક્તિ વિરોધ જાહેર નામાનો ભાંગ કરવા બદલ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી