ગૌ વંશ રક્ષા હેતુ ગૌ અભ્યારણ્ય COW TOWN SANCTUARY દ્વારા ગુરૂવાર 22 જાન્યુ સવારે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ તથા શાળા ના બાળકો માટે પતંગોત્સવ નુ આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારોમાં થી ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કલ્પેશ જાની એ પ્રતિક્રિયા આપી હતી.