ભાવનગર શહેર: ચિત્રા બેન્ક કોલોની વિસ્તારમાં સસરાની હત્યાં કરનાર જમાઈ સહીત ત્રણને નામદાર કોર્ટ દ્વારા જેલ હવાલે કરવા હુકમ કરાયો
Bhavnagar City, Bhavnagar | May 31, 2026
ભાવનગર શહેરના ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં ગોરધનભાઈ નામના આધેડની બે દિવસ પહેલા હત્યા કરાયાની ઘટના બની હતી. આ હત્યાની ઘટનામાં જમાઈ એ જ સસરાની હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું હતું. સમગ્ર બનાવને લઈને પોલીસે મૃતકના જમાઈ રાકેશ ત્રણ લોકોને ઝડપી લીધા હતા. જે તમામને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરાયા બાદ જેલ હવાલે કરાયા હતા.