લીંબડી હાઇવે પર શિવસોભા પાર્ક ખાતે સંતશ્રી સવૈયાનાથ સમાધિ સ્થાન ઝાંઝરકા ધામ ના મહંતશ્રી ગઢડા ના ધારાસભ્ય રાષ્ટ્રીય અનુસુચિત જાતિ મોરચો ન મહામંત્રી શ્રી શંભુનાથજી બાપુ ની ઉપસ્થિતિમાં લીંબડી તાલુકા દલિત સમાજ પરગણા ની બેઠક યોજાઈ તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા એ શ્રી જાદવજી બાપુ, તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવો નું સન્માન કર્યું હતું. શંભુપ્રસાદજી બાપુ એ પ્રતિક્રિયા અને આશિર્વચન આપ્યા હતા.