ભાવનગર શહેર: જીએસટી મોબાઈલ સ્કોડની ટીમે જુદા જુદા વિસ્તારોમાંથી બે ટ્રક ડિટેઇન કરી બહુમાળી ભવન ખાતે લાવવામાં આવ્યા
Bhavnagar City, Bhavnagar | Apr 7, 2026
ભાવનગરમાં જીએસટી મોબાઈલ સ્કવોર્ડની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ માલ ભરેલ કેટલાક વાહનો મળી આવ્યા હતા, જેમની પાસે બિલ વગેરે આધાર પુરાવા માંગવામાં આવતા ચાલક કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા વાહમો ડિટેઇન કરવામાં આવ્યા હતા જેને બહુમાળી ભવન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.