ગોધરા: પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડની મોટી સફળતા; ૩ વર્ષથી અપહરણના ગુનામાં નાસતો આરોપી જેલના સળિયા પાછળ
પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડની મોટી સફળતા; ૩ વર્ષથી અપહરણના ગુનામાં નાસતો આરોપી જેલના સળિયા પાછળપંચમહાલ જિલ્લા પોલીસની પેરોલ ફ્લો સ્ક્વોડે એક મહત્વની કામગીરી કરતા છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા અપહરણના આરોપીને ઝડપી પાડ્યો છે.પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. વિધિ ચૌધરી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાત દ્વારા ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવા માટે તા. ૦૬/૦૫/૨૦૨૬ થી ૩૧/૦૫/૨૦૨૬ સુધી એક સ્પેશિયલ ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યુ