વિંછીયા: એલસીબી ટીમ દ્વારા વિછીયા પોલીસ સ્ટેશનમાં બાર જેટલી દેશી દારૂની રેડ કરી પાંચ જગ્યાઓ ઉપરથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડેલ
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગની રાજકોટ રૂરલ એલસીબી પોલીસ ટીમ દ્વારા વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારની બાર અલગ અલગ જગ્યાઓ ઉપર દેશી દારૂની રેડ કરેલ હતી જે પૈકીની પાંચ જેટલી જગ્યાઓ ઉપરથી દેશી દારૂ સાથેનો જથ્થો ઝડપાયા બાદ મળી આવેલ વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો.