લીંબડી શહેર સેવા સદન કચેરી ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકર ના અધ્યક્ષ સ્થાને જિલ્લા મા વિકાસના કામો અને સરકાર ની SIR ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ચાર્જ કલેક્ટર અને ડીડીઓ તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા રાજકિય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.