વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી દરમિયાન 108 એમ્બ્યુલન્સ ને ઇમર્જન્સી કુલ 4 દિવસમાં 389 કોલો મળ્યા
દિવાળીના પર્વ નિમિત્તે સુરનગર જિલ્લામાં 20 ઓગસ્ટના રોજ 8321 ઓગસ્ટના રોજ 105 22 ઓગસ્ટના રોજ 106 અને 23 ઓગસ્ટના રોજ 97 કેસ એમ ચાર દિવસમાં કુલ 389 ઈમરજન્સી કોલ 108 ને મળ્યા છે જેમાં પ્રેગ્નન્સી ipl સોસ લેવાની તકલીફ પેટમાં દુખાવો હૃદય રોગ ને લગતી તકલીફ આંચકી વિઝનિંગ સહિતના કેસો નોંધાયા છે