Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

પારડી: સેટેલાઇટ જમીન સરવેમાં ભુલો તથા જમીન સંપાદનના વળતરમાં તફાવતને લઇ ખેડૂતોમાંદ આક્રોશ

Pardi, Valsad | Nov 24, 2025
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2015થી 2017 દરમિયાન જમીનની માપણી કરેલી હતી. સરકાર દ્વારા જમીન માપણી માટેની નિયત ગાઇડલાઇનના નિયમોને નેવે મૂકી મનસ્વીપણે થયેલ ફેરમાપણીને કારણે ખેડૂતોની જમીનના નકશા, સ્થળ, આકાર અને ક્ષેત્રફળ બદલાઈ જવા પામેલા છે.