ભાવનગર શહેર: સરકારી કોલેજ વિદ્યાનગર ખાતે મહાનગરપાલિકા ની યોજાયેલી ચૂંટણીના ઇવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા
Bhavnagar City, Bhavnagar | Apr 27, 2026
ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઇવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં સેલ કરી ગોઠવી દેવાયા છે. ગતરોજ યોજાયેલા મતદાન બાદ તમામ ઇવીએમ મશીન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હવે ગોઠવી સીલ કરી દેવામાં આવ્યા છે જે આવતીકાલે મત ગણતરી યોજાશે ત્યારે એ મશીનને બહાર કાઢવામાં આવશે.