ગોધરા: શહેરાના છાયાણા ગામે ખેતરમાં કામ કરતા યુવકને ઝેરી સાપ કરડ્યો; હાલત ગંભીર જણાતા ગોધરા સિવિલ ખસેડાયો.
પંચમહાલ ના શહેરાના છાયાણા ગામે ખેતરમાં કામ કરતા યુવકને ઝેરી સાપ કરડ્યો; હાલત ગંભીર જણાતા ગોધરા સિવિલ ખસેડાયો. પંચમહાલ જિલ્લાના શહેરાના છાયાણા ગામે ખેતીકામ કરી રહેલા એક આશાસ્પદ યુવકને સાપ કરડ્યો,મળતી માહિતી મુજબ, શહેરા તાલુકાના છાયાણા ગામે રહેતા ભારતભાઈ બારીયા નામના યુવક આજે પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા. કામમાં વ્યસ્ત ભારતભાઈને અચાનક ઝેરી સાપે દંશ માર્યો હતો. સાપ કરડ્યાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ