ઘોઘા: ઘોઘા રોરો ફેરી થી ઘોઘા પીપળીયા પુલ સુધી એક પણ બમ્ફ ન હોવાથી ઘોઘા ગામના આગેવાનો દ્વારા બમ્ફ બનાવવાની કરી માંગ#jansamasya
ઘોઘા રોરો ફેરી થી ઘોઘા પીપળીયા પુલ સુધી એક પણ બમ્ફ ન હોવાથી ઘોઘા ગામના આગેવાનો દ્વારા બમ્ફ બનાવવાની કરી માંગ ઘોઘા રોરો ફેરી થી ઘોઘા પીપળીયા પુલ સુધી એક પણ બમ્ફ ન હોવાના કારણે અનેક વાર સર્જાય છે અકસ્માત તેમજ બહાર થી આવતા ટ્રકો ફોરવિલો ટુ વિલરો તેમજ અનેક નાના મોટા વાહનો ઘોઘા થી હજીરા સીપ મારફતે જતા હોઈ છે ત્યારે અમુક વાહનો સીપમાં જવા માટે લેટ પણ થઈ જતા હોઈ છે ત્યારે આ વાહન ચાલકો પૂર પાટ ઝડપે ચલાવતા હોઈ છે ત્યારે આ કોઈ અકસ્માત ન સર્જાય તે અનુલક્