ખેડા: જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા 16 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી આપવામાં આવી.
Kheda, Kheda | Oct 11, 2025 ખેડા જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા શુક્રવારે મોડી સાંજે મળતી આપી એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાં જિલ્લા ના 16 પોલીસ મથકના ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે જિલ્લા પોલીસ દ્વારા આ હેડ કોન્સ્ટેબલની નિયમિત મૂલ્યાંકન અને કામગીરી ના આધારે પ્રમોશન આપવામાં આવ્યા છે આ પ્રસંગે જિલ્લા પોલીસવાળા વિજય પટેલ એ પ્રમોશન મેળવેલ તમામ પોલીસ કર્મચારીઓની શુભેચ્છા પાઠવી હતી.