અરવલ્લી : ભાડા કરાર ટ્રેક્ટર કૌભાંડમાં પોલીસને મળી મોટી સફળતા,
.
કુલ 6 આરોપીઓ ઝડપાયા
.
20 ટ્રેક્ટર, 1 JCB અને 10 ટોલી સહિત કુલ ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો !!!
.
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
#Modasamirror #marumodasa #aravallipolice #malpur #megharaj
Modasa, Aravallis | Jul 25, 2026