Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફાર્મ રજુ કર્યા

Bhavnagar City, Bhavnagar | Apr 10, 2026
ભાવનગર મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં કોંગ્રેસના 25 ઉમેદવારો જાહેર કરાયા બાદ આજરોજ કલેકટર કચેરી મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા હતા. કોંગ્રેસના વિવિધ વોર્ડના ઉમેદવારો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હતા.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફાર્મ રજુ કર્યા - Bhavnagar City News