આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસ દરમિયાન વિવિધ સંસ્થાઓ ખાતે મચ્છરના પોરા જોવા
ડેન્ગ્યુ અને મેલેરિયાના નોટિફિકેશન એક્ટની અમલવારી માટે ૪૧ વ્યક્તિઓને અપાઈ નોટિસ મનપા વિસ્તારમાં આરોગ્ય વિભાગની ૪૨ ટીમ દ્વારા ૫૨,૧૨૨ ઘરોનો કરવામાં આવ્યો સર્વે આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ ઓફિસર ઓફ હેલ્થ શ્રી ડોક્ટર રાજેશ પટેલ દ્વારા મનપા વિસ્તારમાં ૪૨ જેટલી ટીમો બનાવીને આરોગ્યલક્ષી વાહકજન્ય અટકાયત કામગીરી કરી રહ્યા છે.