અમદાવાદ શહેર: હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી સાત દિવસ એટલે કે 21થી 27 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.