Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

ધ્રાંગધ્રા: મોટા અંકેવાળીયા ગામે જાહેરમાં વરલી મટકાનાં આંકડા લેતા 10,200 રકમ સાથે એક શખ્સ ઝડપાયા

ધ્રાંગધ્રા ના મોટા અંકેવાળીયા ગામે જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા એક ઈસમને ઝડપી પાડ્યો હતાં. પોલીસ દ્રારા ઝડપી લેવામાં આવેલ રમેશભાઈ ઉફે મુન્નાભાઈ ઈશ્વરભાઈ પટેલ પાસે રોકડ રૂપિયા 10,200 મળી આવ્યા હતાં. પોલીસ દ્રારા તત્કાલ જુગાર ધારા મુજબ કાયદેસર ની કાર્યવાહી કરી આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી

MORE NEWS

ધ્રાંગધ્રા: મોટા અંકેવાળીયા ગામે જાહેરમાં વરલી મટકાનાં આંકડા લેતા 10,200 રકમ સાથે એક શખ્સ ઝડપાયા - Dhrangadhra News