અસારવા: ભાજપ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી
આજરોજ ભાજપ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકોને અભણ અને મૂર્ખ કહેવામાં આવ્યા તેને લઈને આ પત્રકાર પરિષદ યોજાઈ હતી અને ખડગે દ્વારા કરવામાં આવેલ નિવેદનને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો, આ પત્રકાર પરિષદ આજરોજ 12:00 વાગે યોજાઈ હતી...