ગોધરા: કાલાભાઈ પેટ્રોલ પંપ પાસે સર્કલ હટાવતા વધ્યા અકસ્માત, સ્થાનિકોની ફરી સર્કલ બનાવવાની માંગ
ગોધરા મેડ 3 રસ્તા કાલાભાઈ પેટ્રોલ પંપ પાસે સર્કલ હટાવતા વધ્યા અકસ્માત, સ્થાનિકોની ફરી સર્કલ બનાવવાની માંગગોધરાના મેડ વિસ્તારમાં કાલાભાઈ પેટ્રોલ પંપ પાસે આવેલા એક મુખ્ય માર્ગ પરથી વહીવટી તંત્ર દ્વારા સર્કલ હટાવી લેવામાં આવ્યું છે. આ સર્કલ હટાવ્યા બાદથી અહીં અકસ્માતોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે સર્કલ ન હોવાને કારણે વાહનોની ગતિ પર નિયંત્રણ રહેતું નથી, જેને કારણે દરરોજ ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. મેડ કાલાભાઈ પેટ્રોલ