ઉકાઈ: તાપી જિલ્લામાં ભારે વરસાદ: કારણે 186 લોકો અને બાળકોનું સુરક્ષિત સ્થળાંતર
Ukai, Tapi | Jul 31, 2026
તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી બાદ ઉકાઈ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાંથી 186 નાગરિકો અને બાળકોનું સુરક્ષિત સ્થળાંતર થયું છે. સરકાર દ્વારા રહેઠાણ, શુદ્ધ પાણી અને આરોગ્ય સેવાઓની વ્યવસ્થ પણ કરી છે.