ગોધરા: ગોદલી ગામે જન કલ્યાણ શિબિર યોજાઈ, ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે લાભાર્થીઓને યોજનાઓના લાભોનું વિતરણ કર્યું
ગોદલી ગામે જન કલ્યાણ શિબિર યોજાઈ, ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે લાભાર્થીઓને યોજનાઓના લાભોનું વિતરણ કર્યું,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઘોઘંબા તાલુકાના ગોદલી ગામ ખાતે “જન કલ્યાણ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ઉપસ્થિત નાગરિકો સાથે સંવાદ સાધી રાજ્ય અને કેન્દ્ર સર