દસ્ક્રોઈ: અમદાવાદનાના D Cabin માં શાળાના બિલ્ડિંગનું ડિમોલિશન
Ahmedabad ના D Cabin માં શાળાના બિલ્ડિંગનું ડિમોલિશન રોડ કપાતમાં આવતા એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી અમદાવાદના ડી કેબીનમાં શાળાના બિલ્ડિંગનું ડિમોલિશન AMC દ્વારા IP ઇંગ્લિશ સ્કૂલના બિલ્ડિંગના ભાગનું ડિમોલિશન રોડ કપાતમાં આવતા એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમે કરી કાર્યવાહી ડિકેબિન નીલકંઠ મહાદેવથી વાળીનાથ ચોકનો રોડ બંધ કરાયો,ત્યારે વાત કરવામાં આવે તો 30 તારીખના 1 વાગ્યાની આસપાસ ડિમોલિશન કરાયુ હતુ