ગોધરા: પંચમહાલ એસ.ઓ.જી.ને મોટી સફળતા: વિરમગામના છેતરપિંડીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
પંચમહાલ એસ.ઓ.જી.ને મોટી સફળતા: વિરમગામના છેતરપિંડીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો આરોપી ઝડપાયો,પંચમહાલ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ હતો. પંચમહાલ-ગોધરા રેન્જ આઈ.જી. શ્રી વિધિ ચૌધરી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાત દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે