વિજાપુર: વિજાપુર બસ ડેપો ખાતે વાહનવ્યવહાર નિગમ મેનેજિંગ ડિરેકટર એમ નાગરાજને મુલાકાત લઈ સ્વચ્છતા મિશન અંતર્ગત જાત માહિતી મેળવી
વિજાપુર બસ ડેપો ખાતે વાહનવ્યવહાર નિગમના મેનેજિંગ ડિરેકટર એમ નાગરાજને બસ ડેપો ની સ્વચ્છતા મિશન અંતર્ગત આજરોજ શુક્રવારે બપોરે 12 કલાકે મુલાકાત લીધી હતી.અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાત માહિતી મેળવી હતી. ડેપો મેનેજર ડેપો સ્ટાફ દ્વારા તેમનું સ્વાગત કરવા માં આવ્યું હતુ.