ગોધરા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ સોથી વધુ જાંબુઘોડા તાલુકા નું 83.32 ટકા નોંધ્યા
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ સોથી વધુ જાંબુઘોડા તાલુકા નું 83.32 ટકા નોંધાયું જ્યારે સૌથી ઓછું શહેરા તાલુકાનું 59.76 , ટકા નોંધાયું,જિલ્લામાં પંચાયત 69 % નોંધાયું છે. ગોધરા નગર પાલિકા 63 % શહેરા નગર 74.68,જીલ્લાની 7 તાલુકા પંચાયત,મોરવા (હડફ) 65.24. શહેરા 59.76