ભાવનગર શહેર: વડલા ખાતેથી ગઢેચી પ્રોજેક્ટ અંગે કમિશનર, ચેરમેન સહિતનાઓએ મુલાકાત લીધા
Bhavnagar City, Bhavnagar | Jun 2, 2026
ભાવનગર શહેરના બોર તળાવ થી લઈને કુંભારવાડા સુધી ગઢેચી પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગધેચી પ્રોજેક્ટની કામગીરીને લઈને મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતાઓએ વિભાગના અધિકારીઓને સાથે રાખી મુલાકાત લીધી હતી.