અસારવા: અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મોટો માઈલસ્ટોન: માત્ર 22 દિવસમાં 5 હેવી પોર્ટલ બીમ લોન્ચ
અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મોટો માઈલસ્ટોન: માત્ર 22 દિવસમાં 5 હેવી પોર્ટલ બીમ લોન્ચ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના મણિનગર ખાતે ભારતીય રેલવે ટ્રેક ઉપર માત્ર 22 દિવસમાં પાંચેય હેવી પોર્ટલ બીમ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. 8થી 29 એપ્રિલ દરમિયાન તબક્કાવાર કામગીરી હાથ ધરાઈ હતી. સૌથી ભારે બીમનું વજન અંદાજે 1360 મેટ્રિક ટન હતું. 2200 એમટી ક્રોલર ક્રેનની મદદથી દરેક બીમ માત્ર 3.5 કલાકમાં સ્થાપિત કરવામાં આ...