અમદાવાદ શહેર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે મતદાન કર્યું, મતદાન બાદ ભુપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી લગાવી
મતદાન બાદ ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી લગાવી મતદાન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવાશના મૂડમાં જોવા મળ્યા હતા. સ્થાનિક કાર્યકર્તાઓ અને ભાજપના ઉમેદવારો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી લગાવી હતી. શીલજ ખાતે ઝાડના છાંયડામાં બેસીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે ચા પીતા પિતા ગપસપ કરી હતી.