માતર: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ નગરામાં જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરીની મુલાકાત લીધી.
Matar, Kheda | Oct 8, 2025 જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ગુરુવારે માત્ર વિધાનસભાના નગરામાં સ્થિત જૂથ પાણી પુરવઠા યોજના ની કામગીરીની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેઓએ નગરામાં સુધારણા જૂથ યોજના અંતર્ગત ચાલુ પંપ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની કામગીરીની મુલાકાત લઇ કામગીરીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેઓની સાથે માતરના ધારાસભ્ય સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.