ભાવનગર શહેર: ભરતનગર વિસ્તારમાં આવાસ યોજનાના મકાનમાં મારામારીની ઘટના બની, જેના CCTV વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા #Viral
Bhavnagar City, Bhavnagar | May 23, 2026
ભાવનગર શહેરમાં મારામારીની ઘટના બની હતી. શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના મકાનમાં મારામારી સર્જાઈ હતી. એક શખ્સ દ્વારા મહિલાને માર માર્યો હોવાના CCTV વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બનાવને લઇ ચકચાર મચી હતી.