ઉમરગામ: અચ્છારી ખાતે એક્ટિવા ચાલકની બેદરકારીથી 15 વર્ષીય કિશોર ઈજાગ્રસ્ત
ઉમરગામ તાલુકાના અચ્છારી ખરી ફળિયામાં 24 નવેમ્બરના સાંજે 6 વાગ્યે એક્ટિવા ચાલક પિયુષ પ્રકાશ ધોડી (રે. બોરલાઈ) એ પુર ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી 15 વર્ષીય મિત કલ્પેશ ધોડી ને ટક્કર મારી હતી.