વ્યારા: વ્યારા સુગર ફેક્ટરી સામે ખેડૂતોના ધરણા, 6 મહિનાથી બાકી FRPની ચુકવણીની માંગ
Vyara, Tapi | Oct 3, 2026 વ્યારા સુગર ફેક્ટરીમાં શેરડી મોકલનાર ખેડૂતોના 6 મહિનાથી બાકી FRPના નાણાં ચૂકવવાની માંગ સાથે તાપી જિલ્લા સેવાસદન ખાતે ધરણા યોજાયા. ખેડૂતોએ જ્યાં સુધી નાણાં નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપી છે.