દાંતીવાડા: પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે સમાજને મતાધિકારની શું તાકાત છે તેના વિશે વાત કરી, વિડીયો થયો વાયરલ
પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણએ ચડોતર ખાતે સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન સમાજને મતાધિકારની શું તાકાત છે તે અંગે નિવેદન આપ્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે શુક્રવારે રાત્રે 9:30 કલાક આસપાસ વાયરલ થયો છે.