સોનગઢ: તાપી કલેક્ટર કચેરીમાં ૧૫ મુદ્દાના કાર્યક્રમની સમિતિની બેઠક યોજાઈ
Songadh, Tapi | Oct 23, 2026 તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં વડાપ્રધાનશ્રીના ૧૫ મુદ્દાના કાર્યક્રમની સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ. આ બેઠકમાં સંબંધિત અધિકારીઓને કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા છે.