સાવલી: મેવલી ગામે ઓટો ગેરેજમાં રજીસ્ટર નહીં નિભાવનાર સામે કાર્યવાહી
Savli, Vadodara | Jun 29, 2024 સાવલી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન મેવલી ગામે સાંઢાસાલ રોડની બાજુમાં વાહનો રીપેર કરનાર ઓટો ગેરેજ માં ઈસમ હાજર હોય તેઓને રજીસ્ટર બાબતે પૂછપરછ કરતા તેઓએ રજીસ્ટર નિભાવેલ નહીં હોય જેથી સાવલી પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.