Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

સુત્રાપાડા: અખીલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ પૂર્વ કેબીનેટ મંત્રીએ પ્રાંચી મુકામે સન્માન સમારોહ અંતર્ગત આપી પ્રતીક્રીયા

Sutrapada, Gir Somnath | Jun 21, 2026

MORE NEWS

સુત્રાપાડાના સીંગસર ગામના મિત્રો 265 કિમીની પગપાળા યાત્રા કરી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે….

#girsomnath #jaydwarkadhish #dwarka #trendingreels #gujarat

સુત્રાપાડાના સીંગસર ગામના મિત્રો 265 કિમીની પગપાળા યાત્રા કરી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે…. #girsomnath #jaydwarkadhish #dwarka #trendingreels #gujarat

Sutrapada, Gir Somnath | Jun 23, 2026

વેરાવળમાં સરકારી જમીન પરના દબાણ સામે તંત્રની બુલડોઝર કાર્યવાહી

તાલાલા રોડ નજીક કુદરતી પાણીના વહેણને અવરોધી કરાયેલા દબાણ દૂર કરાયા

મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું

ઇમરાન મહમદ ખાસાબ દ્વારા કરાયેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું

વેરાવળ મામલતદાર આર.વી. પરસાણીયાની રાહબરી હેઠળ ડીમોલેશન ઓપરેશન

4 JCB, 10 ટ્રેક્ટર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી

3291 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

કુદરતી પાણીનો વહેણ ખુલ્લો થતાં ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે

પાક નુકસાન અટકાવવા તંત્રની મહત્વપૂર્ણ કાર્યવાહી

#veraval #demolation #brekingnews

વેરાવળમાં સરકારી જમીન પરના દબાણ સામે તંત્રની બુલડોઝર કાર્યવાહી તાલાલા રોડ નજીક કુદરતી પાણીના વહેણને અવરોધી કરાયેલા દબાણ દૂર કરાયા મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું ઇમરાન મહમદ ખાસાબ દ્વારા કરાયેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું વેરાવળ મામલતદાર આર.વી. પરસાણીયાની રાહબરી હેઠળ ડીમોલેશન ઓપરેશન 4 JCB, 10 ટ્રેક્ટર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી 3291 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત કરાઈ કુદરતી પાણીનો વહેણ ખુલ્લો થતાં ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે પાક નુકસાન અટકાવવા તંત્રની મહત્વપૂર્ણ કાર્યવાહી #veraval #demolation #brekingnews

Sutrapada, Gir Somnath | Jun 23, 2026

ફ્રી 5G સેવા પર લાગી શકે છે બ્રેક! યુઝર્સમાં વધી ચિંતા

ભારતીય ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં ફ્રી અનલિમિટેડ 5G ઓફર્સ બંધ કરી શકે છે તેવી ચર્ચાઓ તેજ બની છે.

{Free not network,sad news, 5G network,viral post, breaking news, 5G network is break,unlimited 5G network stop, Gujarat,india news,our sutrapada official,our sutrapada}

#unlimited5g #brekingnews #viralpost #indianews

ફ્રી 5G સેવા પર લાગી શકે છે બ્રેક! યુઝર્સમાં વધી ચિંતા ભારતીય ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં ફ્રી અનલિમિટેડ 5G ઓફર્સ બંધ કરી શકે છે તેવી ચર્ચાઓ તેજ બની છે. {Free not network,sad news, 5G network,viral post, breaking news, 5G network is break,unlimited 5G network stop, Gujarat,india news,our sutrapada official,our sutrapada} #unlimited5g #brekingnews #viralpost #indianews

Sutrapada, Gir Somnath | Jun 23, 2026

મોહરમ પર્વને લઈ વેરાવળ પોલીસ એલર્ટ

સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીવાયએસપી ચેતન ખટાણાની અધ્યક્ષતામાં બેઠક સંપન્ન

હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

તહેવાર શાંતિપૂર્ણ ઉજવવા પોલીસની સહકાર માટે અપીલ

બેઠક બાદ શહેરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

સંવેદનશીલ વિસ્તારો અને બજારોમાં પેટ્રોલિંગ હાથ ધરાયું

અસામાજિક તત્વોને પોલીસનો કડક સંદેશ

"કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" : પોલીસ

મોહરમ દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જ

વેરાવળ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરાઈ

#veraval #gujaratpolice

મોહરમ પર્વને લઈ વેરાવળ પોલીસ એલર્ટ સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ડીવાયએસપી ચેતન ખટાણાની અધ્યક્ષતામાં બેઠક સંપન્ન હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત તહેવાર શાંતિપૂર્ણ ઉજવવા પોલીસની સહકાર માટે અપીલ બેઠક બાદ શહેરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ સંવેદનશીલ વિસ્તારો અને બજારોમાં પેટ્રોલિંગ હાથ ધરાયું અસામાજિક તત્વોને પોલીસનો કડક સંદેશ "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" : પોલીસ મોહરમ દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જ વેરાવળ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરાઈ #veraval #gujaratpolice

Sutrapada, Gir Somnath | Jun 23, 2026

સુત્રાપાડા વિસ્તારમાં SOGની મોટી કાર્યવાહી

લોઢવા ગામેથી 16.767 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

રૂ. 8.42 લાખનો ગાંજો અને મોબાઇલ ફોન કબજે

હનુમાન મઢી નજીક ફળિયામાંથી ગાંજાનો જથ્થો મળ્યો

ગાંજાનું છૂટક વેચાણ કરતો હોવાની પોલીસને શંકા

SOG અને સુત્રાપાડા પોલીસની સંયુક્ત કાર્યવાહી સફળ

ગીર સોમનાથમાં નશીલા પદાર્થો સામે પોલીસની કડક ઝુંબેશ

NDPS એક્ટની કલમ 8(C), 20(2)(B) હેઠળ ગુનો નોંધાયો

જિલ્લામાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ વધુ એક સફળતા

#sutrapada #liveupdate #girsomnath #lodhva

સુત્રાપાડા વિસ્તારમાં SOGની મોટી કાર્યવાહી લોઢવા ગામેથી 16.767 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો રૂ. 8.42 લાખનો ગાંજો અને મોબાઇલ ફોન કબજે હનુમાન મઢી નજીક ફળિયામાંથી ગાંજાનો જથ્થો મળ્યો ગાંજાનું છૂટક વેચાણ કરતો હોવાની પોલીસને શંકા SOG અને સુત્રાપાડા પોલીસની સંયુક્ત કાર્યવાહી સફળ ગીર સોમનાથમાં નશીલા પદાર્થો સામે પોલીસની કડક ઝુંબેશ NDPS એક્ટની કલમ 8(C), 20(2)(B) હેઠળ ગુનો નોંધાયો જિલ્લામાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ વધુ એક સફળતા #sutrapada #liveupdate #girsomnath #lodhva

Sutrapada, Gir Somnath | Jun 23, 2026